STD- 6-7 Resultsheet(ધોરણ 6-7 ની માર્કશીટ)

ધોરણ 6-7 ની માર્કશીટ (STD- 6-7 Resultsheet)



માર્કશીટની વિશેષતાઓ

1. મનપસંદ ફોન્ટમાં  સરળ માર્ક એન્ટ્રી
2. ભૂલ રહિત માર્ક એન્ટ્રી
3. એક વખત નામ ,વયપત્રક નંબર  એન્ટ્રી કરો અને બધી શીટ માં આપમેળે એન્ટ્રી થઇ જશે .
4. સત્ર પ્રમાણે પરિશિષ્ટ -સી ની એક વાર એન્ટ્રી બીજા સત્ર માં આપમેળે સત્ર-1ની માર્ક એન્ટ્રી  
5. ઓટોમેટીક માર્કશીટ જનરેટ 
6. સત્ર પ્રમાણે પરિશિષ્ટ -સી તથા પરિણામ પત્રક ની પ્રિન્ટ કરી શકશો .
7.  એક વાર ડાઉનલોડ કરીને ફાઈલ સેવ કરો અને કોપી ફાઈલ ને ઉપયોગ કરો .



marksheet in microsoft word 2007 

  
marksheet in microsoft word 97- 2003


download Font Eklg-13