ગ વ્યંજન
પ્રસ્તવાના :
મૂળાક્ષર :
અડકતી નથી જેમ કે ક, ખ, ગ, ઘ,
જેમ કે ચ્, છ્, જ્, ઝ્, શ્, ય્,
-- જે વ્યંજનનું ઉચ્ચારણ જીભને ઉપરના તાળવાને સ્પર્શ કરીને બોલાય તે વ્યંજનને મૂર્ઘન્ય
વ્યંજન કહે છે. જેમ કે ટ્, ઠ્, ડ્, ઢ્, ણ્, ર્, ષ્, ળ્,
-- જે વ્યંજનનું ઉચ્ચારણ જીભ એ દાંતને સ્પર્શ કરીને બોલાય છે. તેને દંત્ય વ્યંજન કહે છે.
જેમ કે ત્, થ્, દ્, ધ્, ન્, લ્, સ્
-- જે વ્યંજનનું ઉચ્ચારણ હોઠના સ્પર્શથી બોલાય તેને ઓષ્ઠય વ્યંજન કહે છે.
જેમ કે પ્, ફ્, બ્, ભ્, મ્, વ્
ગ :
-- ગ્ વ્યંજનની પાછળના ભાગે જયારે સ્વર જોડાય ત્યારે પૂર્ણ ગ અક્ષર બને છે. આવા 12 સ્વરની મદદથી 12 અક્ષરની રચના થાય છે. જેને ગ ની બારખડી કહેવાય છે.
ગ્ વ્યંજન + સ્વર =
બારાખડી અક્ષર
ગ્
+ અ =
ગ
ગ્
+ આ =
ગા
ગ્
+ ઇ =
ગિ
ગ્
+ ઈ =
ગી
ગ્
+ ઉ =
ગુ
ગ્
+ ઊ =
ગૂ
ગ્
+ ઋ =
ગૃ
ગ્
+ એ =
ગે
ગ્
+ ઐ =
ગૈ
ગ્
+ ઓ =
ગો
ગ્
+ ઔ =
ગૌ
ગ્
+ અં =
ગં
ગ્
+ અ: =
ગઃ
બારાખડી ના પ્રથમ અક્ષર થી શરુ થતા શબ્દો :
ગ :ગમન, ગમ, ગરમ મસાલા , ગગો , ગગન, ગપ્પી , ગપાટા , ગપગોટા , ગરબા
ગા :ગાના, ગાય, ગાયન , ગામડું, ગાયત્રી , ગાજર , ગાડી , ગાર્મેન્ટ્સ , ગામ પંચાયત , ગાલ
ગિ :ગિરિમથક ,ગિયર, ગિજુભાઈ બધેકા , ગિરનાર , ગિટાર, ગિલોય ,
ગી :ગીત ,ગીરીપર્વત ,ગીરીરાજ, ગ્રીન , ગીતા રબારી , ગીતાંજલિ, ગિરાધોધ, ગીર ગાય ,
ગીર સોમનાથ.
ગુ :ગુજરાતી, ગુજરાત સમાચાર , ગુલ મોહર, ગુમ ,ગુર્જરી ,ગુલામ, ગુમરાહ , ગુમસ્તા ધારા , ગુમડા , ગુમનામ ,ગુજ્જુ ,ગુલાબ , ગુરુવાર
ગૂ :ગૂગલ, ગૂરખા, ગૂજર, ગૂમ
ગૃ :ગૃહ ,ગૃહ ઉધોગ , ગૃહ પ્રવેશ , ગૃહ મંત્રી , ગૃહ વિભાગ ,
ગે :ગેમ, ગેસ, ગેમર , ગેલ , ગેરબોક્ષ, ગેસ્ટ્રો , ગેલેરી ફોટા , ગેરેના , ગેરેજ , ગેરકાયદેસર
ગૈ : ગૈર, ગૌશાળા,ગૌચર,ગૌ ગંગા , ગૈયા મેરી , ગૈગર ,
ગો :ગોરખનાથ , ગોરી , ગોપાલ , ગોવા ,ગોપી , ગોગા ,ગોધરા ,
ગૌ :ગૌશાળા , ગૌતમ ,ગૌરી , ગૌમુખ ,ગૌચર ,ગૌતમ બુદ્ધ ,ગૌતમેશ્વર , ગૌતમગઢ,ગૌમુત્ર ,
ગં :ગંગા નદી , ગંગોત્રી , ગંગા મૈયા , ગંદુ , ગંગા સતી , ગંગોત્રીધામ, ગંગોત્રીની
ગઃ :
હિતેશકુમાર રાખોલિયા