અક્ષિપટ - retina અવાળું - gum અન્નનળી - alimentary canal
અંગૂઠો - thumb આંખ - eye પગનો અંગૂઠો - toe
આંગળી - finger આંતરડું - intestine આંખના ડોળા - eye balls
ઉદરપટલ - diaphragm એડી - heel આંખની કીકી - pupil
કપાળ - forehead કમર -loins આંખનો ગોખ - socket
કરોડ - spine કલેજું,યકૃત - liver નાનું આંતરડું - bowel
કર્ણપટલ - ear drum કાન - ear કરોડરજ્જુ - spinalchord
કાનની બૂટ - lobe કૂલા - buttocks કેશનાલિકા - capilary,tube
કેડ - hip, lumber કેશ - hair ગળાનો કાકડો - tonsil
કોણી - elbow ખભો-shoulder ગર્ભસ્થાન -womb
ખોપરી -skull ખોળો - lap સ્ત્રીની છાતી,સ્તન -breast
ગરદન -neck ગળું - throat દાઢ -molar,grinder
ગાલ - cheek ગુદા - anus નસકોરાં -nostrils
ઘૂંટણ -knee ઘૂંટી - ankle ત્વચા -membrane
ચરબી -fat ચહેરો -face પગનું તળિયું -sole
ચામડી -skin છાતી -chest પેશાબની કોથળી -bladder
જઠર -stomach જડબું -jaw માંસ પેશી - tissue
જાંઘ -thigh જીભ -tongue રુધિરાભિસરણ-blood circulation
તાળવું -palate દાઢી -beard સ્તનાગ્ર - nipple,teat
હડપચી -chin દાંત -tooth શ્વાસનળી - wind pipe
દુંટી -naval ધડ -trunk હાડપિંજર -skeleton
ધમની -artery નખ -nail હાંસડી -collar, bone, clavicle
નસ -vein નાક -nose મૂછ -moustache
નાડી -pulse પગ -leg પાંપણ -eyelash
પંજો -palm પાંસળી -rib ભમર -eyebrow
પીઠ -back પેટ -belly પેડુ -abdomen
પોપચું -eyelid ફેફસું -lung બગલ -armpit
બરોળ -spleen બાવડું -arm મગજ -brain
મજ્જાતંતુ -nerve માંસ -flesh મૂઠી -fist
મૂત્રપિંડ -kidney મોઢું -mouth રક્ત -blood
લાક -mstep વેઠા-knuckles વેંત - span
વૃષણ - testicle સાંધા - joints સ્નાયુ - sinew
હથેળી - palm હૃદય - heart હાડકા- bones
હાથ - hand હેડીયો - adam's apple