જીવન (Life)
જીવન નો રંગ કેવો છે ?
જીવન તો એક હસતો પળ છે .
જીવન ની રમત તો જુઓ ,
રમત તો સારી થઇ .
બે જીવન તો મળ્યા ,
પરંતુ હૃદય તો ખાલી રહ્યા .
જયારે બે જીવન મળ્યા ,
તો જીવન વેરાન થઇ ગયું .
એક હૃદય હતું વ્યાકુળ ,
તો બીજું હતું વિવશ .
એકને હતો જગત નો ડર,
તો બીજાણે નહોતો જગતનો ડર .
બધી ખુશી મળી ,
સાથે મળ્યો ગમ .
કયારે જીવન પૂરું થઇ ગયું ,
રંગીન સુવાસની સાથે .
એક કી થી અર્થી,
તો બીજાની આંખમાં નદી .