Varg Mitra standard 4 || varg darpan standard 4 || વર્ગ મિત્ર ધોરણ ૪

   

Varg Mitra standard 5  || varg darpan standard 5 || 

વર્ગ  મિત્ર ધોરણ ૪   

Varg mitra



       ધોરણ ૪ નુ  વર્ગ મિત્ર એ ધોરણ ૪ માં  ભણતા વિધાર્થીની પ્રગતિ માપન કરતુ પુસ્તક . જેમાં ધોરણ ૪ નુ  ટાઈમ ટેબલ , શિક્ષક્નુ ટાઈમ ટેબલ , શિક્ષક દર્પણ , વિધાર્થી દર્પણ , વર્ગમાં દાખલ તથા કમી વિધાર્થીનું રજીસ્ટર, હાજરીનું રજીસ્ટર , વિધાર્થીએ વાંચેલ પુસ્તકનું રજીસ્ટર, પરિણામ પત્રક એ, બી,સી, ઉપરાંત એકમ કસોટી પત્રક રજીસ્ટર , શૈક્ષણિક બાબત, તથા વળી સંપર્ક રજીસ્ટર વગેરે આખા વર્ષ દરમ્યાન ધોરણ ૪ ના જરૂરિયાત ના તમામ રજીસ્ટરો તથા પત્રક સામેલ છે.જેની અનુક્રમણિકા સામેલ છે. 

varg mitra anukramnika


                આ પુસ્તિકા મા  શિક્ષક દર્પણમાં ધોરણ ૫ માં ભણાવતા શિક્ષકોની માહિતી છે. વર્ગ સમયપત્રકમા વર્ગ નું સમયપત્રક છે શિક્ષક સમય પત્રક માં શિક્ષક્નુ સમયપત્રક છે. ધોરણ ૪ ના વિધાર્થીની જાતિવાર તથા માસવાર સંખ્યા અને હાજરીનું પત્રક છે. જેમાં વિધાર્થીની હાજરી વિષે માહિતી આપે છે. વિધાર્થી દર્પણ માં ધોરણ ૪ ના વિધાર્થીનું પૂરું નામ , યુડાયસ કોડ, જન્મ ત્તારીખ, શાળા દાખલ તારીખ ,બેંકની વિગત , આધાર કાર્ડ ની વિગત , ફોટો , વગેરે ની માહિતી આપે છે.

             ધોરણ ૪ માં  લીવીંગ સર્ટીફીકેટ  લઇ જનાર તથા લાવનાર વિધાર્થીની  માહિતી બતાવે છે. પુસ્તક રજીસ્ટરમાં ધોરણ ૪ માં વિધાર્થીએ માસવાર વાંચેલ પુસ્તકની માહિતી આપે છે. ધોરણ ૪ નુ વર્ષનું માસવાર વાર્ષિક આયોજનની માહિતી આપે છે. GCERT દ્વારા આપેલ પત્રક A, B,C,E ધોરણ ૪ ના વિધાર્થોની પ્રગતિની માહિતી આપે છે. જેનાથી વિધાર્થીની પ્રગતિ કાર્ડ બનાવી શકાય.

                ધોરણ ૪ ના વિધાર્થીઓની એકમ કસોટી પ્રત્રક પ્રશ્ન વાઈઝ સિદ્ધિ તથા માર્ક ની માહિતી આપે છે. પ્રિય બાળકોનું વાંચન લેખન ગણન ની માહિતી આપે છે. આ ઉપરાંત વાલી  સંપર્ક રજીસ્ટર , વિશેષ ઉજવણી રજીસ્ટર ,પ્રોજેક્ટ રજીસ્ટર , વિષયવાર  વિધાર્થીની શૈક્ષણિક બાબતની વિગત આપે છે. તથા ધોરણ ૪ ના વિધાર્થીઓની અન્ય વિગત ની માહિતી પત્રક પણ સામેલ છે.

વર્ગ મિત્ર આભાર



આ પુસ્તિકા ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક આપેલ છે .


ધોરણ  ૪   

૧ થી ૧૫ વિદ્યાર્થી             ૧ થી ૩૦વિદ્યાર્થી                ૧ થી ૪૫ વિદ્યાર્થી                ૧ થી ૬૦ વિદ્યાર્થી

આપેલ કોપીરાઇટ કન્ટેન્ટ હિતેશકુમાર  રાખોલિયા નું છે. આ પુસ્તિકા અન્ય બ્લોગ, વેબસાઈટ , સોસિયલ મીડિયા પર શેર કરવા પર પ્રતિબધિત રહેશે.

અન્ય ધોરણ ની પુસ્તિકા મેળવવા નીચે કિલક કરો.

ધોરણ : ૩ 

ધોરણ : ૫ 

ધોરણ : ૬ 

ધોરણ : ૭

ધોરણ : ૮