GIET અને GCERT Summer festival
Grishmotsav ગ્રીષ્મોત્સવ 2022
GIET અને GCERT - ઉનાળુ વેકેશનમાં બાળકો દ્વારા સતત કાર્યશીલ રાખવા માટે ૧ મે ૨૦૨૨ (ગુજરાત સ્થાપના દિવસ ) ના રોજથી સળંગ ૩૫ દિવસ સુધી પ્રવૃતિઓ
The Institute was established in April 1984 as part of the INSAT project. The Institute was ragistered as an independent organization under the Registration of Societies Act-1860 on December 13, 1994.
The institute started on a small scale in a temporary studio in the polytechnic hostel building in Ahemdabad. Subswquently, the necessary resources were recruited, the staff was supplemented, the staff members were trained technically and other first steps were taken. Production of the programs started in December 1985. After that, the institute moved to the current studio building.
All essential resources for the studio were provided to the institute by the Government of India. The Full progress of the institute is the result of valuable guidance from CIET New Delhi and NCERT New Delhi.
GIET is partially funded by the Ministry of Human Resource Development, New Delhi. The government of Gujarat provides the most financial assistance since 2003-2004
Objectives | ||||||||||||||
Following are the major aims of GIET Ahmedabad. | ||||||||||||||
|
GIET અને GCERT - ગ્રીષ્મોત્સવ 2022
ગ્રીષ્મોત્સવ 2022 માં થનારી પ્રવૃતિઓ
૧. ગણિત વિજ્ઞાન ને લગતી પ્રવૃતિઓ
૨. શ્રીમદ્ ભાગવત ગીતાના શ્લોકો
૩. કોડીંગ
૪. કળા વિષયક પ્રવૃતિઓ (ચિત્ર ,ક્રાફ્ટ , ગાયન સંગીત વગેરે )
૫. વાર્તા
૬. દેશી રમતો
ગ્રીષ્મોત્સવ 2022 માં થનારી સ્પર્ધાઓ
૧. બાળગીત
૨. વક્તૃતવ
૩. શોર્ટ ફિલ્મ ડોક્યુમેન્ટરી
૪. ડ્રામા
૫. કાવ્યલેખન , વાર્તાલેખન
ગ્રીષ્મોત્સવ પ્રવૃતિઓ
ગ્રીષ્મોત્સવ 2022 માં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન લિંક