Positive view

Positive view


         હકારાત્મક અભિગમ  તે જીવનમાં ખુબ જ ઉપયોગી છે. જીવન કઈ રીતે જીવવું તેને સમજવા માટે હકારાત્મક રહેવું જરૂરી છે . મિત્રો સાથે  તમારું વર્તન હકારાત્મક રહેવું જોઈએ. જેમ કે તમારો મિત્રો સાથે તમે ફરવા જાઓ છો ત્યારે તમે તેમના આંનદમાં ભાગીદાર બનો. જો એક પગ ભાંગે તો બીજો તો સારો છે ને , જો તમારો એક હાથ તૂટે તો બીજો તો ભગવાને સારો રાખ્યો છે ને , બીજું  કે તમે જો કોઈ દિવસ બપોરે જમવાનું ના મળે તો એમ વિચારવું કે આજે પેટને આરામ આપવાનો છે  અથવા સવારે તો ખાવા તો મળ્યું ને , હકારાત્મક વલણથી તમારી અંદર એક ઉર્જા ઉત્પન્ન થાય છે જે તમને આનંદ, ઉલ્લાસ, હાસ્ય તરફ લઇ જાય  છે. હકારાત્મક તરફ લઇ જાય છે. 

         શા માટે તમે જીંદગીથી કંટાળ્યા છો?  જો તમારી પાસે પૈસા નથી પરંતુ પરિવાર તો છે ને, જયારે આપણે  એક ગરીબ બાળકને રમતા જોઈએ, ત્યારે આપણને પણ રમવાનું મન થાય છે, પણ આપણે રમી શકતા નથી કારણ કે આપણે સમાજનો વિચાર  કરીએ છીએ અને આપને રમવા જતા નથી પરંતુ તેની સાથે રમવા જવું જોઈએ.
           રસ્તામાં એક મોટો પથ્થર પડ્યો હોય તો તેને આપણે રસ્તામાંથી હટાવી લેવો જોઈએ , કોઈ કચરો સામે ફેકે તો તેને ઉપાડીને કચરાપેટીમાં નાખવો જોઈએ , સામે જો કોઈ ગુસ્સામાં હોય તો તેની સામે હાસ્ય રેલાવું , વગેરે જેવા હકારાત્મક વલણ દર્શાવે છે કે તમારે પણ હકારાત્મક બનવું જોઈએ.

Positive Thinking Quotes For 2012 and Always.

  • "Today I am fortunate to have woken up, I am alive; I have a precious human life; I am not going to waste it. I am going to use all my energies to develop myself, to expand my heart out to others, to achieve enlightenment for the benefit of all beings; I am going to have kind thoughts towards others; I am not going to get angry or think badly about others; I am going to benefit others as much as I can." – Dalai Lama

  • "The positive thinker sees the invisible, feels the intangible, and achieves the impossible." - Anonymous

  • You must not allow yourself to dwell for a single moment on any kind of negative thought. - Emmet Fox

  • That's my gift. I let that negativity roll off me like water off a duck's back. If it's not positive, I didn't hear it. If you can overcome that, fights are easy. - George Foreman

  • The World is what we think it is. If we can change our thoughts, we can change the world. - H.M. Tomlinson

  • There is little difference in people, but that little difference makes a big difference. The little difference is attitude. The big difference is whether it is positive or negative. W. Clement Stone

  • If you don't like something change it; if you can't change it, change the way you think about it.

  • A positive attitude leads to happiness and success.

  • Let there be peace on earth – And let it begin with me. – Seymour Miller & Jill Jackson

  • If you can DREAM it, you can DO it. - Walt Disney
Use these positive thinking quotes in 2012 to start living a better life, and create the reality you were born to manifest with the power of your mind.

તમારો આભાર