Percy L. Spencer (પર્સી એલ. સ્પેન્સર )

પર્સી એલ. સ્પેન્સર 

 જન્મ : 1874

તેમણે  માઇક્રોવેવ ઓવનની  શોધ કરી .

                 બીજું વિશ્વયુદ્ધ પૂરું થયાને થોડો જ વખત વીત્યો હશે. ઇલેક્ટ્રોનીક્સ જીનીયસ તરીકે મશહુર પર્સી સ્પેન્સર યુદ્ધનો નાયક પણ હતો . એ તેની રેથીયોન કંપનીની એક પ્રયોગશાળાની મુલાકાતે હતો . રડાર સેટને સંચાલિત કરનાર પાવરટ્યુબ  મેગ્નેટ્રોન પાસે થોડીક ક્ષણો માટે એ રોકાયો . એને તત્કાળ જરા વિચિત્ર અનુભૂતિ થઇ . સ્પેન્સેરને લાગ્યું કે તેના ખીસ્સામાની ચોકલેટનો બાર ઓગળી રહ્યો હતો .
                 જીવનમાં 120 પેટન્ટ મેળવનાર સ્પેન્સરને તેની કુતૂહુલવૃતીનો ઉપયોગ કઈ રીતે કરવો એની સારી ફાવટ હતી . એટલે તેને કોઈ શોધક કરે તેવું કરી જોયું : એને થોડીક મકાઈની ધાણીનો અખતરો કર્યો . નાસ્તો કરવાની ઈચ્છા નહોતી , પણ એણે થોડાક દાણા લીધા . એણે એ દાણાની કોથળીને મેગ્નેટ્રોન નજીક રાખી અને એકાએક આંમાંથી ધાણી ફૂટવા માંડી .
                   આ સાદાસીધા અખતરામાંથી સ્પેન્સર અને રેથીયોને માઇક્રોવેવ ઓવન વિકસાવવામાં સફળતા મેળવી જો કે પ્રથમ માઇક્રોવેવ ઓવનનું વજન હતું . 750 પાઉન્ડ અને તે 6 ફૂટ 6 ઈચની હતી .પહેલાં  તો તે રેસ્ટોરાં , રેલરોડ વાહનો તથા જહાજોમાં વધુ લોકો માટે ઝડપથી ખોરાક રાંધવા માટે વપરાશમાં લેવાતી હતી . રસોઈ નિષ્ણાંતોઓ ઓવનની ખામી જલ્દી શોધી કાઢી . એમાં માંસ  બરાબર પકાવી શકાતું નહોતું . ફ્રેંચ ફ્રાઇડે સફેદ રંગની થઇ જતી હતી . વધુ મુશ્કેલી તો એ વાતની હતી કે રેથીયોનના ચેરમેન ચાલ્સ એડમ્સની રસોઈયો નોકરી છોડી ગયો . કારણ એડમ્સે તેમનું ખાણું   માઇક્રોવેવ ઓવન પર જ રાંધવાનો આગ્રહ રાખ્યો હતો . 
                  હકીકતમાં સામાન્ય વપરાશકાર માટે માઇક્રોવેવ ઓવન ઉપયોગમાં લઇ શકાય એવા સુધારા કરતાં દાયકાઓ લાગ્યાં . આજે પર્સી સ્પેન્સરના રડાર બોક્ષ થકી વિશ્વનાં લાખો ઘરમાં ચોકલેટ પીગળે છે અને ધણી તૈયાર થાય છે . 




Percy L. Spencer

Born : 1894

He invented the Microwave Oven

          Shortly after the end of World War II, Percy Spencer, already known as an electronics genius and war hero, was touring one of his laboratories at the Raytheon Company. He stopped momentarily in front of a magnetron, the power tube that drives a radar set. Feeling a sudden and strange sensation, spencer noticed that the chocolate bar in his pocket had begun to melt.

            Spencer, who obtained 120 patents in his lifetime, knew how to apply his curiosity. So he did what any good inventor would - he went for some popcorn. Spencer didn't feel like a snack , he asked for unpopped popcorn. Holding the bag of corn next to the magnetron, Spencer watched as the kernels exploded into puffy white morsels.

           From this simple experiment, Spencer and Raytheon developed the microwave oven. The first microwave oven weighed a hefty 750 Pounds and stood five feet, six inches. At first, it was used exclusively in restaurants, railroad cars and ocean liners-- places where large quantities of food had to be cooked quickly.

            But culinary exports quickly noticed the oven's shortcomings. Meat refused to brown. French fries turned white and limp. To make matters worse, Raytheon chairman charles Adam's cook quit because Adams demanded he prepare food with a microwave oven.

            In fact, it took decades after the invention of the microwave ovan for it to be refined to a point where it would be useful to the average consumer. Today, Percy Spencer's radar boxes melt chocolate and pop popcorn in millions of homes around the world.


Ebay Our Store Helping our blog with buy some item :) :P