Showing posts with label kakko. Show all posts

ગ વ્યંજન

ગ વ્યંજન 

પ્રસ્તવાના :

                        ગુજરાતી લિપિ એ અબુગીદા લિપિ છે. જેમાં સ્વર અને વ્યંજનને એક સાથે લખવામાં આવે છે. ગુજરાતી ભાષા ધ્વનિ ઘટકોની બનેલી છે. કાળક્રમે ધ્વનિ લેખિત સંકેતો કે સંજ્ઞાઓના રૂપમાં વ્યક્ત થવા મંડી તેમાંથી લિપિ ઉદ્દભવી. પ્રાચીન સમયમાં ભારતમાં બ્રાહ્મી લિપિ ધ્વનિશાસ્ત્રની દ્રષ્ટિએ સર્વશ્રેષ્ઠ ગણાય છે. સમય જતા તેમાંથી દેવનાગરી લિપિ અને તેમાંથી ગુજરાતી લિપિ પર ઉતરી આવી છે. ગુજરાતીમાં શિરોરેખા દોરવામાં આવતી નથી. જે દેવનાગરી લિપિમાં છે. ગુજરાતી ભાષા ભારતીય આર્યકુળ ની ભાષા છે. જેમાં જુદા જુદા વિકાસના તબક્કા જેમ કે ભારોપીય-ભારતીય આર્ય-વૈદિક-સંસ્કૃત-શૌરસેની-પ્રાકૃત ગૌર્જર-અપભ્રંશમાંથી ક્રમે ક્રમે ઉતરી આવી છે.આચાર્ય હેમચંદ્રાચાર્ય (ઈ.સ. 1088-1172)ના વ્યાકરણ "સિદ્ધહેમ"માં ગુજરાતીનો 1000 વર્ષના ઇતિહાસની પ્રથમ ઝાંખી તેમણે લખેલ કાવ્ય પંક્તિમાં જોવા મળે છે. કવિ પ્રેમાનંદે સર્વપ્રથમ ગુજરાતી ભાષા તરીકે ઓળખાવી છે. "દશમ સ્કન્ધ" માં "બાંધુ નાગદમણ ગુજરાતી ભાષા"નો નિર્દેશ મળે છે.
              
                        ગુજરાતી ભાષા પાર સંસ્કૃત  ભાષાનો પ્રભાવ સૌથી વિશેષ છે. જુદી જુદી ભાષાઓ (અરબી-ફારસી -અંગ્રેજી ) નો પ્રભાવ ઝીલવા પોતાનું સ્વરૂપ અને બંધારણ નિયત કરવાની જરૂરિયાત ઉભી થઇ. 19મી સદીમાં સાર થીયોડોર સી. હોપના પ્રમુખપદે નિમાયેલી સમિતિએ જોડણીના નિયમો નક્કી કરી તે સમયમાં નાગરી લિપિના સ્થાને ઈ.સ. 1860માં ગુજરાતી લિપિમાં "ગુજરાતી વાંચનમાળા" તૈયાર કરાવી. ઈ.સ. 1867માં ફાધર જોસેફ વાન સોમરન ટેલરે "સ્ટુડન્ટ ગુજરાતી ગ્રામર" નામે ગુજરાતી ભાષાનું વ્યાકરણ અંગ્રેજીમાં  લખ્યો. ઈ.સ. 1873માં કવિ નર્મદ દ્વારા "નર્મ કોશ " નામનો ગુજરાતી શબ્દકોશ પ્રકાશિત કર્યો. ત્યારબાદ ગુજરાત વર્નાકયુલર સોસાયટીએ કોશ તૈયાર કરાવ્યા છતાં ગુજરાતી ભાષામાં શબ્દોની અરાજકતા ખાળવા ઈ.સ. 1929માં પુ.ગાંધીજીની પ્રેરણા લઇ ગુજરાત વિદ્યાપીઠે "ગુજરાતી શબ્દકોશ " તૈયાર કર્યો. છેવટે ઈ.સ. 1931માં આ જ કોશની બીજી આવૃત્તિ "સાર્થ ગુજરાતી જોડણીકોશ" અર્થ સાથે પ્રકાશિત કરવામી આવી. જેમાં અપાયેલી જોડણી સર્વ સામાન્ય ગણાવા મંડી.

મૂળાક્ષર :

         મૂળાક્ષરના બે વિભાગો છે. સ્વર અને વ્યંજન 

        (1) સ્વર : 
                  -- સ્વર એટલે એવો ધ્વનિ કે જેનો ઉચ્ચાર બીજા કોઈપણ અક્ષરના ઉચ્ચારની મદદ વગર સ્વતંત્ર 
                      રીતે થાય તે અક્ષર સ્વર છે.
                  -- અ, આ, ઇ, ઈ, ઉ, ઊ, ઋ, એ, ઐ, ઓ, ઔ, અં, અ: સ્વર છે.
                  -- અ, ઈ, ઉ, ઋ એ મૂળ મૂળાક્ષર છે જયારે બીજા સાધિત સ્વર અથવા સંયુક્ત સ્વર છે.
                  -- સ્વરમાં ઉચ્ચારણમાં લાગતા સમયની દ્રષ્ટિએ તેના 2 પ્રકાર પડે છે.
                      હસ્વ સ્વર : જેમાં ઉચ્ચારણમાં ઓછો સમય લે છે. એટલે સાંકડો ઉચ્ચાર થાય છે. 
                                         જેમ કે  અ, ઇ, ઉ, ઋ
                      દીર્ઘ સ્વર :  જેમાં ઉચ્ચારણમાં વધુ સમય લે છે. એટલે પહોળો ઉચ્ચાર થાય છે.
                                          જેમ કે  આ, ઈ, ઊ, એ, ઐ, ઓ, ઔ 

         (2) વ્યંજન :
                  -- જેનો વિશેષ મેળવણ વિના સ્વતંત્ર રીતે એટલે કે સ્વરની મદદ વગર ઉચ્ચાર થઇ શકતો નથી. 
                      તે વ્યંજન છે. વ્યંજનમાં સ્વર ભળે તો સ્પષ્ટ ઉચ્ચાર થઇ શકે છે.    
                  -- વ્યંજન વર્ણ અડધા અક્ષર તરીકે કે ખોડા વ્યંજન તરીકે લખાય છે. જેમ કે ક્, ખ્ , ગ્, હ્, વગેરે.
                  -- બધા મળીને 34 વ્યંજન ભાષામાં અર્થભેદ કરતા ધ્વનિઓ છે.
                  -- કંઠમાંથી બોલાતા વ્યંજનને કંઠસ્થ વ્યંજન કહેવાય છે. જેમાં જીભ મોઢાના કોઈપણ ભાગને
                      અડકતી નથી જેમ કે ક, ખ, ગ, ઘ, 
                  -- જે વ્યંજનનું ઉચ્ચારણ તાલવ્ય ભાગમાંથી થાય તે વ્યંજનને તાલવ્ય વ્યંજન કહે છે.
                      જેમ કે ચ્, છ્, જ્, ઝ્, શ્, ય્,
                  -- જે વ્યંજનનું ઉચ્ચારણ જીભને ઉપરના તાળવાને સ્પર્શ કરીને  બોલાય  તે વ્યંજનને મૂર્ઘન્ય
                      વ્યંજન કહે છે. જેમ કે ટ્, ઠ્, ડ્, ઢ્, ણ્, ર્, ષ્, ળ્,
                  -- જે વ્યંજનનું ઉચ્ચારણ જીભ એ દાંતને સ્પર્શ કરીને બોલાય છે. તેને દંત્ય વ્યંજન કહે છે.
                      જેમ કે ત્, થ્, દ્, ધ્, ન્, લ્, સ્
                  -- જે વ્યંજનનું ઉચ્ચારણ હોઠના સ્પર્શથી બોલાય તેને ઓષ્ઠય  વ્યંજન કહે છે.
                      જેમ કે પ્, ફ્, બ્, ભ્, મ્, વ્

 : 

          -- ગ્ વ્યંજનની પાછળના ભાગે જયારે સ્વર જોડાય ત્યારે  પૂર્ણ  અક્ષર બને છે. આવા 12 સ્વરની મદદથી  12 અક્ષરની રચના થાય છે. જેને  ની બારખડી કહેવાય છે.   

                       ગ્  વ્યંજન     +     સ્વર     =    બારાખડી અક્ષર 

                            ગ્           +             =              

                            ગ્           +            =            ગા     
                           
ગ્           +              =             ગિ
                           
ગ્           +              =             ગી 
                           
ગ્           +              =              ગુ 
                           
ગ્           +             =              ગૂ 
                           
ગ્           +             =              ગૃ 
                           
ગ્           +             =              ગે
                           
ગ્           +             =              ગૈ 
                           
ગ્           +            =             ગો 
                           
ગ્           +            =             ગૌ 
                           
ગ્           +       અં      =              ગં 
                           
ગ્           +       :        =             ગઃ 

બારાખડી ના પ્રથમ અક્ષર થી શરુ થતા શબ્દો :

ગ   :ગમન, ગમ, ગરમ મસાલા , ગગો , ગગન,   ગપ્પી , ગપાટા , ગપગોટા , ગરબા  

ગા  :ગાના, ગાય, ગાયન , ગામડું, ગાયત્રી , ગાજર , ગાડી , ગાર્મેન્ટ્સ , ગામ પંચાયત , ગાલ 

ગિ  :ગિરિમથક ,ગિયર, ગિજુભાઈ બધેકા , ગિરનાર , ગિટાર, ગિલોય ,

ગી  :ગીત ,ગીરીપર્વત ,ગીરીરાજ, ગ્રીન , ગીતા રબારી , ગીતાંજલિ, ગિરાધોધ, ગીર ગાય ,

       ગીર સોમનાથ.    

ગુ   :ગુજરાતી, ગુજરાત સમાચાર , ગુલ મોહર, ગુમ ,ગુર્જરી ,ગુલામ, ગુમરાહ , ગુમસ્તા ધારા ,            ગુમડા , ગુમનામ ,ગુજ્જુ ,ગુલાબ , ગુરુવાર

ગૂ   :ગૂગલ,  ગૂરખા, ગૂજર, ગૂમ  

ગૃ   :ગૃહ ,ગૃહ ઉધોગ , ગૃહ પ્રવેશ , ગૃહ મંત્રી , ગૃહ વિભાગ ,

ગે   :ગેમ, ગેસ, ગેમર , ગેલ , ગેરબોક્ષ, ગેસ્ટ્રો , ગેલેરી ફોટા , ગેરેના , ગેરેજ , ગેરકાયદેસર   

ગૈ   : ગૈર, ગૌશાળા,ગૌચર,ગૌ ગંગા , ગૈયા મેરી , ગૈગર ,

ગો  :ગોરખનાથ , ગોરી , ગોપાલ , ગોવા ,ગોપી , ગોગા ,ગોધરા , 

ગૌ  :ગૌશાળા , ગૌતમ ,ગૌરી , ગૌમુખ ,ગૌચર ,ગૌતમ બુદ્ધ ,ગૌતમેશ્વર , ગૌતમગઢ,ગૌમુત્ર , 

ગં   :ગંગા નદી , ગંગોત્રી , ગંગા મૈયા , ગંદુ , ગંગા સતી , ગંગોત્રીધામ, ગંગોત્રીની 

ગઃ  :

સૌજન્ય :
હિતેશકુમાર રાખોલિયા 

ખ  વ્યંજન 

ખ

પ્રસ્તવાના :

                        ગુજરાતી લિપિ એ અબુગીદા લિપિ છે. જેમાં સ્વર અને વ્યંજનને એક સાથે લખવામાં આવે છે. ગુજરાતી ભાષા ધ્વનિ ઘટકોની બનેલી છે. કાળક્રમે ધ્વનિ લેખિત સંકેતો કે સંજ્ઞાઓના રૂપમાં વ્યક્ત થવા મંડી તેમાંથી લિપિ ઉદ્દભવી. પ્રાચીન સમયમાં ભારતમાં બ્રાહ્મી લિપિ ધ્વનિશાસ્ત્રની દ્રષ્ટિએ સર્વશ્રેષ્ઠ ગણાય છે. સમય જતા તેમાંથી દેવનાગરી લિપિ અને તેમાંથી ગુજરાતી લિપિ પર ઉતરી આવી છે. ગુજરાતીમાં શિરોરેખા દોરવામાં આવતી નથી. જે દેવનાગરી લિપિમાં છે. ગુજરાતી ભાષા ભારતીય આર્યકુળ ની ભાષા છે. જેમાં જુદા જુદા વિકાસના તબક્કા જેમ કે ભારોપીય-ભારતીય આર્ય-વૈદિક-સંસ્કૃત-શૌરસેની-પ્રાકૃત ગૌર્જર-અપભ્રંશમાંથી ક્રમે ક્રમે ઉતરી આવી છે.આચાર્ય હેમચંદ્રાચાર્ય (ઈ.સ. 1088-1172)ના વ્યાકરણ "સિદ્ધહેમ"માં ગુજરાતીનો 1000 વર્ષના ઇતિહાસની પ્રથમ ઝાંખી તેમણે લખેલ કાવ્ય પંક્તિમાં જોવા મળે છે. કવિ પ્રેમાનંદે સર્વપ્રથમ ગુજરાતી ભાષા તરીકે ઓળખાવી છે. "દશમ સ્કન્ધ" માં "બાંધુ નાગદમણ ગુજરાતી ભાષા"નો નિર્દેશ મળે છે.
              
                        ગુજરાતી ભાષા પાર સંસ્કૃત  ભાષાનો પ્રભાવ સૌથી વિશેષ છે. જુદી જુદી ભાષાઓ (અરબી-ફારસી -અંગ્રેજી ) નો પ્રભાવ ઝીલવા પોતાનું સ્વરૂપ અને બંધારણ નિયત કરવાની જરૂરિયાત ઉભી થઇ. 19મી સદીમાં સાર થીયોડોર સી. હોપના પ્રમુખપદે નિમાયેલી સમિતિએ જોડણીના નિયમો નક્કી કરી તે સમયમાં નાગરી લિપિના સ્થાને ઈ.સ. 1860માં ગુજરાતી લિપિમાં "ગુજરાતી વાંચનમાળા" તૈયાર કરાવી. ઈ.સ. 1867માં ફાધર જોસેફ વાન સોમરન ટેલરે "સ્ટુડન્ટ ગુજરાતી ગ્રામર" નામે ગુજરાતી ભાષાનું વ્યાકરણ અંગ્રેજીમાં  લખ્યો. ઈ.સ. 1873માં કવિ નર્મદ દ્વારા "નર્મ કોશ " નામનો ગુજરાતી શબ્દકોશ પ્રકાશિત કર્યો. ત્યારબાદ ગુજરાત વર્નાકયુલર સોસાયટીએ કોશ તૈયાર કરાવ્યા છતાં ગુજરાતી ભાષામાં શબ્દોની અરાજકતા ખાળવા ઈ.સ. 1929માં પુ.ગાંધીજીની પ્રેરણા લઇ ગુજરાત વિદ્યાપીઠે "ગુજરાતી શબ્દકોશ " તૈયાર કર્યો. છેવટે ઈ.સ. 1931માં આ જ કોશની બીજી આવૃત્તિ "સાર્થ ગુજરાતી જોડણીકોશ" અર્થ સાથે પ્રકાશિત કરવામી આવી. જેમાં અપાયેલી જોડણી સર્વ સામાન્ય ગણાવા મંડી.

મૂળાક્ષર :

         મૂળાક્ષરના બે વિભાગો છે. સ્વર અને વ્યંજન 

        (1) સ્વર : 
                  -- સ્વર એટલે એવો ધ્વનિ કે જેનો ઉચ્ચાર બીજા કોઈપણ અક્ષરના ઉચ્ચારની મદદ વગર સ્વતંત્ર 
                      રીતે થાય તે અક્ષર સ્વર છે.
                  -- અ, આ, ઇ, ઈ, ઉ, ઊ, ઋ, એ, ઐ, ઓ, ઔ, અં, અ: સ્વર છે.
                  -- અ, ઈ, ઉ, ઋ એ મૂળ મૂળાક્ષર છે જયારે બીજા સાધિત સ્વર અથવા સંયુક્ત સ્વર છે.
                  -- સ્વરમાં ઉચ્ચારણમાં લાગતા સમયની દ્રષ્ટિએ તેના 2 પ્રકાર પડે છે.
                      હસ્વ સ્વર : જેમાં ઉચ્ચારણમાં ઓછો સમય લે છે. એટલે સાંકડો ઉચ્ચાર થાય છે. 
                                         જેમ કે  અ, ઇ, ઉ, ઋ
                      દીર્ઘ સ્વર :  જેમાં ઉચ્ચારણમાં વધુ સમય લે છે. એટલે પહોળો ઉચ્ચાર થાય છે.
                                          જેમ કે  આ, ઈ, ઊ, એ, ઐ, ઓ, ઔ 

         (2) વ્યંજન :
                  -- જેનો વિશેષ મેળવણ વિના સ્વતંત્ર રીતે એટલે કે સ્વરની મદદ વગર ઉચ્ચાર થઇ શકતો નથી. 
                      તે વ્યંજન છે. વ્યંજનમાં સ્વર ભળે તો સ્પષ્ટ ઉચ્ચાર થઇ શકે છે.    
                  -- વ્યંજન વર્ણ અડધા અક્ષર તરીકે કે ખોડા વ્યંજન તરીકે લખાય છે. જેમ કે ક્, ખ્ , ગ્, હ્, વગેરે.
                  -- બધા મળીને 34 વ્યંજન ભાષામાં અર્થભેદ કરતા ધ્વનિઓ છે.
                  -- કંઠમાંથી બોલાતા વ્યંજનને કંઠસ્થ વ્યંજન કહેવાય છે. જેમાં જીભ મોઢાના કોઈપણ ભાગને
                      અડકતી નથી જેમ કે ક, ખ, ગ, ઘ, 
                  -- જે વ્યંજનનું ઉચ્ચારણ તાલવ્ય ભાગમાંથી થાય તે વ્યંજનને તાલવ્ય વ્યંજન કહે છે.
                      જેમ કે ચ્, છ્, જ્, ઝ્, શ્, ય્,
                  -- જે વ્યંજનનું ઉચ્ચારણ જીભને ઉપરના તાળવાને સ્પર્શ કરીને  બોલાય  તે વ્યંજનને મૂર્ઘન્ય
                      વ્યંજન કહે છે. જેમ કે ટ્, ઠ્, ડ્, ઢ્, ણ્, ર્, ષ્, ળ્,
                  -- જે વ્યંજનનું ઉચ્ચારણ જીભ એ દાંતને સ્પર્શ કરીને બોલાય છે. તેને દંત્ય વ્યંજન કહે છે.
                      જેમ કે ત્, થ્, દ્, ધ્, ન્, લ્, સ્
                  -- જે વ્યંજનનું ઉચ્ચારણ હોઠના સ્પર્શથી બોલાય તેને ઓષ્ઠય  વ્યંજન કહે છે.
                      જેમ કે પ્, ફ્, બ્, ભ્, મ્, વ્

ખ : 

          -- ખ્ વ્યંજનની પાછળના ભાગે જયારે સ્વર જોડાય ત્યારે  પૂર્ણ ખ  અક્ષર બને છે. આવા 12 સ્વરની મદદથી  12 અક્ષરની રચના થાય છે. જેને ખ ની બારખડી કહેવાય છે.   
               
                       ખ્ વ્યંજન     +     સ્વર     =    બારાખડી અક્ષર 
                      
                            ખ્           +       અ      =              ખ  
                            ખ્           +       આ     =             ખા     
                            ખ્           +       ઇ       =             ખિ
                            ખ્           +       ઈ       =             ખી 
                            ખ્           +       ઉ       =              ખુ 
                            ખ્           +       ઊ      =              ખૂ 
                            ખ્           +       ઋ      =              ખૃ 
                            ખ્           +       એ      =              ખે
                            ખ્           +       ઐ      =              ખૈ 
                            ખ્           +       ઓ     =             ખો 
                            ખ્           +       ઔ     =             ખૌ 
                            ખ્           +       અં      =              ખં 
                            ખ્           +       અ:     =              ખઃ 

બારાખડી ના પ્રથમ અક્ષર થી શરુ થતા શબ્દો :

     : ખમણ, ખલનાયકખરજવું, ખતરનાક, ખનિજ, ખપાટ, ખસરા, ખજૂર, ખડખડ,ખહર્તા 

ખા    : ખાડિયા, ખાનપુર, ખાંડવી, ખારી, ખાટલો, ખાતા બુક, ખાવું, ખાના ખજાના, ખાતેદાર, 
ખિ    : ખિલખિલાટ,ખિલાફત, ખિન્નતા, ખિસખોલી, ખિલજી, ખિસ્સું ખિતાબ, ખિલાફ, ખિલાવી  
ખી    : ખીલ, ખીચું,ખીજડીયા, ખીરું,ખીમાણા, ખીલજી, ખીરા કાકડી, ખીરાસર,ખીલી
ખુ     : ખુદા, ખુશ્બુ, ખુશ, ખુશી, ખુમારી, ખુલ્લા, ખુવાર, ખુટીયા, ખુટતી, ખુંટજ 
ખૂ     : ખૂણા, ખૂન, ખૂબ, ખૂંખાર, ખૂલતુંં, ખૂલી,ખૂલે, ખૂલશે, ખૂદ, ખૂબસુરત, ખૂબસુરતી
ખૃ     : 
ખે     : ખેડા, ખેલ મહાકુંંભ, ખેડુત, ખેતી, ખેતરપાળ, ખેતલાઆપા, ખેતલિયા, ખેમી, ખેલૈયા, ખેમુ
ખૈ     : ખૈર, ખૈરંલાજી, ખૈબર, ખૈયામ, ખૈરાત, ખૈરા, ખૈક, ખૈન, ખૈવ,  
ખો    : ખોખરા, ખોરજ, ખોડલ, ખોડીયાર, ખો ખો, ખોરાક, ખોળ,ખોલકી, ખોલી, ખોલ્યું,
ખૌ    : ખૌફ,
 ખં    : ખંત, ખંતીલો, ખંતથી, ખંતપુર્વક, ખંડ,ખંજવાળ, ખંભાળિયા, ખંડકાવ્ય, ખંભાત, ખંપાળીયા  
ખઃ    : ખ:ચી, 

 સૌજન્ય :
હિતેશકુમાર રાખોલિયા 

ક વ્યંજન 

ક

પ્રસ્તવાના :

                        ગુજરાતી લિપિ એ અબુગીદા લિપિ છે. જેમાં સ્વર અને વ્યંજનને એક સાથે લખવામાં આવે છે. ગુજરાતી ભાષા ધ્વનિ ઘટકોની બનેલી છે. કાળક્રમે ધ્વનિ લેખિત સંકેતો કે સંજ્ઞાઓના રૂપમાં વ્યક્ત થવા મંડી તેમાંથી લિપિ ઉદ્દભવી. પ્રાચીન સમયમાં ભારતમાં બ્રાહ્મી લિપિ ધ્વનિશાસ્ત્રની દ્રષ્ટિએ સર્વશ્રેષ્ઠ ગણાય છે. સમય જતા તેમાંથી દેવનાગરી લિપિ અને તેમાંથી ગુજરાતી લિપિ પર ઉતરી આવી છે. ગુજરાતીમાં શિરોરેખા દોરવામાં આવતી નથી. જે દેવનાગરી લિપિમાં છે. ગુજરાતી ભાષા ભારતીય આર્યકુળ ની ભાષા છે. જેમાં જુદા જુદા વિકાસના તબક્કા જેમ કે ભારોપીય-ભારતીય આર્ય-વૈદિક-સંસ્કૃત-શૌરસેની-પ્રાકૃત ગૌર્જર-અપભ્રંશમાંથી ક્રમે ક્રમે ઉતરી આવી છે.આચાર્ય હેમચંદ્રાચાર્ય (ઈ.સ. 1088-1172)ના વ્યાકરણ "સિદ્ધહેમ"માં ગુજરાતીનો 1000 વર્ષના ઇતિહાસની પ્રથમ ઝાંખી તેમણે લખેલ કાવ્ય પંક્તિમાં જોવા મળે છે. કવિ પ્રેમાનંદે સર્વપ્રથમ ગુજરાતી ભાષા તરીકે ઓળખાવી છે. "દશમ સ્કન્ધ" માં "બાંધુ નાગદમણ ગુજરાતી ભાષા"નો નિર્દેશ મળે છે.
             
                        ગુજરાતી ભાષા પાર સંસ્કૃત  ભાષાનો પ્રભાવ સૌથી વિશેષ છે. જુદી જુદી ભાષાઓ (અરબી-ફારસી -અંગ્રેજી ) નો પ્રભાવ ઝીલવા પોતાનું સ્વરૂપ અને બંધારણ નિયત કરવાની જરૂરિયાત ઉભી થઇ. 19મી સદીમાં સાર થીયોડોર સી. હોપના પ્રમુખપદે નિમાયેલી સમિતિએ જોડણીના નિયમો નક્કી કરી તે સમયમાં નાગરી લિપિના સ્થાને ઈ.સ. 1860માં ગુજરાતી લિપિમાં "ગુજરાતી વાંચનમાળા" તૈયાર કરાવી. ઈ.સ. 1867માં ફાધર જોસેફ વાન સોમરન ટેલરે "સ્ટુડન્ટ ગુજરાતી ગ્રામર" નામે ગુજરાતી ભાષાનું વ્યાકરણ અંગ્રેજીમાં  લખ્યો. ઈ.સ. 1873માં કવિ નર્મદ દ્વારા "નર્મ કોશ " નામનો ગુજરાતી શબ્દકોશ પ્રકાશિત કર્યો. ત્યારબાદ ગુજરાત વર્નાકયુલર સોસાયટીએ કોશ તૈયાર કરાવ્યા છતાં ગુજરાતી ભાષામાં શબ્દોની અરાજકતા ખાળવા ઈ.સ. 1929માં પુ.ગાંધીજીની પ્રેરણા લઇ ગુજરાત વિદ્યાપીઠે "ગુજરાતી શબ્દકોશ " તૈયાર કર્યો. છેવટે ઈ.સ. 1931માં આ જ કોશની બીજી આવૃત્તિ "સાર્થ ગુજરાતી જોડણીકોશ" અર્થ સાથે પ્રકાશિત કરવામી આવી. જેમાં અપાયેલી જોડણી સર્વ સામાન્ય ગણાવા મંડી.

મૂળાક્ષર :

         મૂળાક્ષરના બે વિભાગો છે. સ્વર અને વ્યંજન 

        (1) સ્વર : 
                  -- સ્વર એટલે એવો ધ્વનિ કે જેનો ઉચ્ચાર બીજા કોઈપણ અક્ષરના ઉચ્ચારની મદદ વગર સ્વતંત્ર 
                      રીતે થાય તે અક્ષર સ્વર છે.
                  -- અ, આ, ઇ, ઈ, ઉ, ઊ, ઋ, એ, ઐ, ઓ, ઔ, અં, અ: સ્વર છે.
                  -- અ, ઈ, ઉ, ઋ એ મૂળ મૂળાક્ષર છે જયારે બીજા સાધિત સ્વર અથવા સંયુક્ત સ્વર છે.
                  -- સ્વરમાં ઉચ્ચારણમાં લાગતા સમયની દ્રષ્ટિએ તેના 2 પ્રકાર પડે છે.
                      હસ્વ સ્વર : જેમાં ઉચ્ચારણમાં ઓછો સમય લે છે. એટલે સાંકડો ઉચ્ચાર થાય છે. 
                                         જેમ કે  અ, ઇ, ઉ, ઋ
                      દીર્ઘ સ્વર :  જેમાં ઉચ્ચારણમાં વધુ સમય લે છે. એટલે પહોળો ઉચ્ચાર થાય છે.
                                          જેમ કે  આ, ઈ, ઊ, એ, ઐ, ઓ, ઔ 

         (2) વ્યંજન :
                  -- જેનો વિશેષ મેળવણ વિના સ્વતંત્ર રીતે એટલે કે સ્વરની મદદ વગર ઉચ્ચાર થઇ શકતો નથી. 
                      તે વ્યંજન છે. વ્યંજનમાં સ્વર ભળે તો સ્પષ્ટ ઉચ્ચાર થઇ શકે છે.    
                  -- વ્યંજન વર્ણ અડધા અક્ષર તરીકે કે ખોડા વ્યંજન તરીકે લખાય છે. જેમ કે ક્, ખ્ , ગ્, હ્, વગેરે.
                  -- બધા મળીને 34 વ્યંજન ભાષામાં અર્થભેદ કરતા ધ્વનિઓ છે.
                  -- કંઠમાંથી બોલાતા વ્યંજનને કંઠસ્થ વ્યંજન કહેવાય છે. જેમાં જીભ મોઢાના કોઈપણ ભાગને
                      અડકતી નથી જેમ કે ક, ખ, ગ, ઘ, 
                  -- જે વ્યંજનનું ઉચ્ચારણ તાલવ્ય ભાગમાંથી થાય તે વ્યંજનને તાલવ્ય વ્યંજન કહે છે.
                      જેમ કે ચ્, છ્, જ્, ઝ્, શ્, ય્,
                  -- જે વ્યંજનનું ઉચ્ચારણ જીભને ઉપરના તાળવાને સ્પર્શ કરીને  બોલાય  તે વ્યંજનને મૂર્ઘન્ય
                      વ્યંજન કહે છે. જેમ કે ટ્, ઠ્, ડ્, ઢ્, ણ્, ર્, ષ્, ળ્,
                  -- જે વ્યંજનનું ઉચ્ચારણ જીભ એ દાંતને સ્પર્શ કરીને બોલાય છે. તેને દંત્ય વ્યંજન કહે છે.
                      જેમ કે ત્, થ્, દ્, ધ્, ન્, લ્, સ્
                  -- જે વ્યંજનનું ઉચ્ચારણ હોઠના સ્પર્શથી બોલાય તેને ઓષ્ઠય  વ્યંજન કહે છે.
                      જેમ કે પ્, ફ્, બ્, ભ્, મ્, વ્

ક  : 

          -- ક્ વ્યંજનની પાછળના ભાગે જયારે સ્વર જોડાય ત્યારે  પૂર્ણ ક અક્ષર બને છે. આવા 12 સ્વરની મદદથી  12 અક્ષરની રચના થાય છે. જેને ક ની બારખડી કહેવાય છે.   
               
                      ક્ વ્યંજન     +     સ્વર     =    બારાખડી અક્ષર 
                      
                           ક્           +       અ      =              ક 
                           ક્           +       આ     =             કા   
                           ક્           +       ઇ       =             કિ
                           ક્           +       ઈ       =             કી
                           ક્           +       ઉ       =              કુ
                           ક્           +       ઊ      =              કૂ
                           ક્           +       ઋ      =              કૃ
                           ક્           +       એ      =              કે
                           ક્           +       ઐ      =              કૈ
                           ક્           +       ઓ     =             કો
                           ક્           +       ઔ     =             કૌ
                           ક્           +       અં      =              કં
                           ક્           +       અ:     =              કઃ

બારાખડી ના પ્રથમ અક્ષર થી શરુ થતા શબ્દો :

 ક           : કમળ, કલામ , કલમ , કસરત ,કમરખ, કરવટ , કરવત ,કયા ,કયામત્ત, કસીસ 
 કા         : કાજુ, કાગળ, કામદાર, કાયમ, કાયા, કાળ,કાર્લ, કાગડો, કાન, કાચો    
 કિ         : કિસ્મત, કિરદાર, કિડ્ઝ, ક્રિઝ, કિવઝ, કિરમાન, ક્રિઝર્સ, ક્રિએશન, ક્રિએટ, ક્ટિસ
કી          : કીમત, કીડીખાઉ, કીધુ, કીર્તિદાન, કીબોર્ડ, કી જોડી, કીમ જોંગ, કીવી, કીલર, કીકી
કુ            : કુદરતી. કુબેર, કુહા, કુંભ, કુંડળી,કુરાન, કુમકુમ, કુમાર, કુમકુમ, કુસુમ
કૂ            : કૂતરો, કૂકડો, કૂકીઝ, કૂખ, કૂલો, કૂલ, કૂહૂ, કૂતહુલ, કૂલ્પ, કૂદી, કૂદતાં
કૃ            : કૃત્રિમ, કૃતિકા, કૃતિ, કૃષ્ણ, કૃપા, કૃષિ, કૃતઘ્ન, કૃતવર્મા, કૃપયા, કૃતિકા
કે            : કેમ, કેવું, કેક, કેરમ, કેનેડા, કેલેન્ડર, કેદારનાથ, કેટરીના, કેલ્ક્યુલેટર, કેસર, કેરી
કૈ            : કૈલાશ, કૈકયી, કૈવલ, કૈરવ, કૈમુર, કૈવલ્ય, કૈરાલી, કૈફી, કૈન, કૈંબ્રિજ,કૈયાલ
કો           : કોવિડ, કોમેડી, કોરોના, કોમર્સ, કોન્ટેક, કોબ્રા, કોબિજ, કોષ, કોષ્ટક,
કૌ           :કૌશિક, કૌશલ્ય, કૌશલ, કૌરવો, કૌચા, કૌમુદી, કૌમાર્ય, કૌસ, કૌર, કૌન
કં            : કંદમૂળ, કંદોરો, કંદરા, કંદ, કંદર્પ, કંદહાર, કંકોત્રી, કંચના, કંગન, કંકોડા

સૌજન્ય :
હિતેશકુમાર રાખોલિયા