Varg Mitra standard 3 || varg darpan standard 3 || વર્ગ મિત્ર ધોરણ ૩

 

Varg Mitra standard 3  || varg darpan standard 3 || 

વર્ગ  મિત્ર ધોરણ ૩ 

Varg mitra


       ધોરણ ૩ નુ  વર્ગ મિત્ર એ ધોરણ ૩મ ભણતા વિધાર્થીની પ્રગતિ માપન કરતુ પુસ્તક . જેમાં ધોરણ ૩નુ  ટાઈમ ટેબલ , શિક્ષક્નુ ટાઈમ ટેબલ , શિક્ષક દર્પણ , વિધાર્થી દર્પણ , વર્ગમાં દાખલ તથા કમી વિધાર્થીનું રજીસ્ટર, હાજરીનું રજીસ્ટર , વિધાર્થીએ વાંચેલ પુસ્તકનું રજીસ્ટર, પરિણામ પત્રક એ, બી,સી, ઉપરાંત એકમ કસોટી પત્રક રજીસ્ટર , શૈક્ષણિક બાબત, તથા વળી સંપર્ક રજીસ્ટર વગેરે આખા વર્ષ દરમ્યાન ધોરણ ૩ ના જરૂરિયાત ના તમામ રજીસ્ટરો તથા પત્રક સામેલ છે.જેની અનુક્રમણિકા સામેલ છે. 

varg mitra anukramnika


                આ પુસ્તિકા મા  શિક્ષક દર્પણમાં ધોરણ ૩માં ભણાવતા શિક્ષકોની માહિતી છે. વર્ગ સમયપત્રકમા વર્ગ નું સમયપત્રક છે શિક્ષક સમય પત્રક માં શિક્ષક્નુ સમયપત્રક છે. ધોરણ ૩ ના વિધાર્થીની જાતિવાર તથા માસવાર સંખ્યા અને હાજરીનું પત્રક છે. જેમાં વિધાર્થીની હાજરી વિષે માહિતી આપે છે. વિધાર્થી દર્પણ માં ધોરણ ૩ ના વિધાર્થીનું પૂરું નામ , યુડાયસ કોડ, જન્મ ત્તારીખ, શાળા દાખલ તારીખ ,બેંકની વિગત , આધાર કાર્ડ ની વિગત , ફોટો , વગેરે ની માહિતી આપે છે.

             ધોરણ ૩માં  લીવીંગ સર્ટીફીકેટ  લઇ જનાર તથા લાવનાર વિધાર્થીની  માહિતી બતાવે છે. પુસ્તક રજીસ્ટરમાં ધોરણ ૩માં વિધાર્થીએ માસવાર વાંચેલ પુસ્તકની માહિતી આપે છે. ધોરણ ૩નુ વર્ષનું માસવાર વાર્ષિક આયોજનની માહિતી આપે છે. GCERT દ્વારા આપેલ પત્રક A, B,C,E ધોરણ ૩ ના વિધાર્થોની પ્રગતિની માહિતી આપે છે. જેનાથી વિધાર્થીની પ્રગતિ કાર્ડ બનાવી શકાય.

                ધોરણ ૩ ના વિધાર્થીઓની એકમ કસોટી પ્રત્રક પ્રશ્ન વાઈઝ સિદ્ધિ તથા માર્ક ની માહિતી આપે છે. પ્રિય બાળકોનું વાંચન લેખન ગણન ની માહિતી આપે છે. આ ઉપરાંત વાલી  સંપર્ક રજીસ્ટર , વિશેષ ઉજવણી રજીસ્ટર ,પ્રોજેક્ટ રજીસ્ટર , વિષયવાર  વિધાર્થીની શૈક્ષણિક બાબતની વિગત આપે છે. તથા ધોરણ ૩ ના વિધાર્થીઓની અન્ય વિગત ની માહિતી પત્રક પણ સામેલ છે.

વર્ગ મિત્ર આભાર


આ પુસ્તિકા ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક આપેલ છે .

ધોરણ  ૩ 


આપેલ કોપીરાઇટ કન્ટેન્ટ હિતેશકુમાર  રાખોલિયા નું છે. આ પુસ્તિકા અન્ય બ્લોગ, વેબસાઈટ , સોસિયલ મીડિયા પર શેર કરવા પર પ્રતિબધિત રહેશે.

અન્ય ધોરણ ની પુસ્તિકા મેળવવા નીચે કિલક કરો.

ધોરણ : ૪ 

ધોરણ : ૫ 

ધોરણ : ૬ 

ધોરણ : ૭

ધોરણ : ૮