જીવન (Life)

જીવન  (Life)


જીવન નો રંગ કેવો છે ?
       જીવન  તો એક હસતો  પળ છે .

જીવન ની રમત તો જુઓ ,
રમત તો સારી થઇ .

બે જીવન તો મળ્યા ,
પરંતુ હૃદય તો ખાલી રહ્યા .

જયારે  બે જીવન મળ્યા ,
તો જીવન વેરાન થઇ ગયું .
એક હૃદય હતું  વ્યાકુળ ,
તો બીજું હતું વિવશ .

એકને હતો જગત નો ડર,
તો બીજાણે નહોતો જગતનો ડર .

બધી ખુશી મળી ,
સાથે મળ્યો ગમ .

કયારે જીવન પૂરું થઇ ગયું ,
રંગીન સુવાસની સાથે .

એક કી થી અર્થી,
તો બીજાની આંખમાં નદી .