Louis Pasteur (લુઈ પાશ્ચર)

લુઈ પાશ્ચર                        જન્મ : 27 ડીસેમ્બર, 1822


રસીકરણ અને પસ્ચુરાઈઝેશને સેકડો જિંદગી બચાવી લીધી .


                           લુઈ પાશ્ચર તે વિશ્વ વિખ્યાત ફ્રેંચ વિજ્ઞાની હતા . 
                        
                  માનવજાતિનું ભલું કરનારાઓની પસંદગી કરવાનું કોઈકને કહેવામાં આવે તો લુઈ પાશ્ચરનું નામ ચોક્કસપણે  અગ્રહારોળમાં હોય જ . તેમણે હડકવા, અન્થ્રેક્ક્ષ, ચિકન કોલેરા અને સીલ્ક્વર્મ જેવા રોગોનું રહસ્યનું સમાધાન શોધ્યું હતું . દુનિયાની પહેલી રસી (વેક્સીન ) શોધવાની દિશામાં પણ પ્રદાન કર્યું હતું . તેમને આધુનિક જીવવિજ્ઞાન અને જીવારાસયાણશાસ્ત્રની આધારશીલા મૂકી હતી . લુઈ પાશ્ચરે જ આથો આવવાની ક્રિયા, શરાબ બનવાની ક્રિયાને વૈજ્ઞાનિક ઓપ આપ્યો . પાશ્ચરના સંશોધનોએ વિજ્ઞાનની ઘણી બધી શાખાઓને ઓપ આપ્યો . પાશ્ચરની સિદ્ધિઓમાં પ્રથમ નજરે વ્યાપક વૈવિધ્ય જોવા મળે છે, પરંતુ તેની કારકિર્દી ના ઉડાણમાં નજર નાખવામાં આવે તો તેની શોધોમાં એક તાર્કિક ક્રમ જળવાયેલો છે . 
                         
               પાશ્ચરને એવો વિચાર સ્ફ્રુયો કે , જંતુઓ જો આથો આવવાનું કારણ હોઈ શકે તો ચેપી રોગોનું કારણ પણ હોઈ શકે . અને કેટલાક રોગોના કિસ્સામાં આ સાચું પણ માલુમ પડ્યું .  રોગ ફેલાવતા જંતુ અને વાઈરસના લક્ષણોનો અભ્યાસ કાર્ય બાદ લુઈ અને અન્યોના ધ્યાનમાં આવ્યું કે લોકો અને પ્રાણીઓની પ્રતિકારક્ષમતા વધારવા ચેપ ફેલાવતા જંતુઓના પ્રયોગશાળાના સ્વરૂપોનો ઉપયોગ કરી શકાય .

           આ તમામ સિદ્ધિ પાશ્ચરની તેજસ્વીતા તરફ અંગૂલીનિર્દેશ  કરે છે . પાશ્ચરના સંશોધનોને પગલે જ સ્ટીરીયોકેમેસ્ટ્રી, માઈક્રોબાયોલોજી,  બેક્ટેરીયોલોજી, વાઈરોલોજી, ઇમ્યુનોલોજી તેમ જ મોલેક્યુલર બાયોલોજી જેવી વિવિધ વિજ્ઞાન અને તબીબી શાખાઓનો ઉદય થયો . વધુમાં તેમને શોધેલી રસીકરણ અને પસ્ચુરાઈઝેશન જેવી પ્રક્રિયાને પગલે લાખો લોકોનો રોગોથી બચાવ પણ થયો .








Louis Pasteur              Born : 27 December, 1822

 

Vaccination and pasteurization saved counties life .



                              Louis Pasteur was a world renowned French chemist .

          

                             If one were to choose among the greatest benefactors of humanity, Louis Pasteur would certainly rank at the top. He solved the mysteries of rabbis, anthrax, chicken cholera and silkworm diseases and contributed to the development of the first vaccines. He Set the stage for modern biology  and biochemistry. He described the scientific basis for fermentation wine-making and brewing of beer Pasteur's work gave birth the many branches of science. Pasteur's achievements seem wildly diverse at first glance, but a more in depth look at the evolution of his career indicates that there is a logical order to his discoveries. 

         

                             Pasteur's intuited that if germs were the cause of fermentation. They could just as well be the casue of contagious diseases . This proved to be true for many diseases. After studying the characteristics of germs and viruses that caused diseases. He and others found that laboratory manipulations of the infections agents can be used to immunize people and animals.


                               All of these achievements point to singular brilliance and perseverance in Pasteur's nature. His work served as the springboard for branches of scene and medicine such such as stereo-chemistry, microbiology, bacteriology, virology, immunology and molecular biology Moreover, his work has protected millions of people from disease through vaccination and pasteurization.